Skip to main content
Settings Settings for Dark

ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે આજે દેશના 47મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેશે

Live TV

X
  • ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે આજે દેશના 47મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. જસ્ટિસ બોબડે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનું સ્થાન લેશે. જસ્ટિસ બોબડેનો મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે 17 મહિનાનો કાર્યકાળ હશે અને 23 એપ્રિલ 2021ના રોજ તેઓ સેવા નિવૃત્ત થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply