પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં મીડિયાને કર્યુ સંબોધન
Live TV
-
સંસદના શિયાળુ સત્રના આરંભ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં જ મીડિયાને સંબોધન કર્યું હતું. શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભાનું બસો પચાસમું ઐતિહાસિક સત્ર મળી રહ્યાની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 26 તારીખે બંધારણ દિવસની ઉજવણી થશે. દેશનું બંધારણ આ દિવસે 70 વર્ષ પૂરા કરશે. ગત સંસદસત્રની જેમ જ આ શિયાળુ સત્રમાં પણ વિરોધપક્ષ વિકાસગતિને વેગ આપવા સહયોગ આપશે તેવી આશા પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી હતી
