સંસદની કાર્યવાહી શરૂ, લોકસભામાં અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહિતના સ્વર્ગસ્થ નેતાઓને અપાઇ શ્રદ્ધાંજલિ
Live TV
-
સંસદના શિયાળુ સત્રનો આજથી આરંભ થયો.. લોકસભામાં કાર્યવાહી શરૂઆત કરતા પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી., અને ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી શરૂઆત કરવામાં આવી હતી.. તો 13 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર દરમિયાન 20 બેઠકો મળશે.
