Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ભાજપે 52 બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી

Live TV

X
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલવા ચક્રધરપુરથી ચૂંટણી લડશે

    ઝારખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યની 81 વિધાનસભા બેઠક માટે ભાજપે 52 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી રઘુવરદાસ જમશેદપુર પૂર્વથી વિધાનસભાની ચૂંટણી લડશે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલવા ચક્રધરપુરથી ચૂંટણી લડશે.. ભાજપના નેતા અરૂણ સિંહે આ બાબતે જણાવ્યું હતું કે, પાર્ટીએ 52  બેઠકો માટે તેર યુવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે આ ઉપરાંત આ યાદીમાં પાંચ મહિલાઓ ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply