Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ વિધાનસભા: ભાજપે અન્ય આઠ ઉમેદવારની જાહેરાત કરી

Live TV

X
  • આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અન્ય આઠ ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ જમશેદપુર પશ્ચિમથી દેવેન્દ્ર સિંહને ટિકિટ આપી છ. જ્યારે બેનીપ્રસાદ ગુપ્તા પાકોર વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રહેશે. ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 30 નવેમ્બરે શરુ થશે. 23 ડિસેમ્બર પરિણામ જાહેર થશે. ભાજપા તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આજે મનીકા અને લોદરગામાં ચૂંટણી સભાને સંબોધશે. બીજી તરફ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ ઝારખંડ વિધાનસભાની તૈયારીના નિરીક્ષણ માટે રાંચીમા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply