Skip to main content
Settings Settings for Dark

શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ: દિલ્લી-NCRમાં હવા પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં

Live TV

X
  • શિતકાલીન સત્રનો આજે ચોથો દિવસ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વાયુ પ્રદુષણનો મુદ્દા સંસદમાં પણ ગુંજી રહ્યો છે. લોકસભામાં આજે વાયુ પ્રદુષણ અને જલ વાયુ પરિવર્તનના મુદ્દા પર ચર્ચા જારી રહેશે. આ પહેલા બધી રાજનીતિક પાર્ટીઓએ વાયુ પ્રદુષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્યસભામાં પારિત થઈ ચુકેલા નેશનલ ઇન્સિટસ્ટ્યુટ ઓફ ડિઝાઈન બિલને લોકસભાના પટલ ઉપર રાખવામાં આવશે. રાજ્યસભામાં આજે ઘણા મહત્વના વિધેયક ઉપર ચર્ચા થવાનું સુચિબદ્ધ છે. ઉચ્ચ સદનમાં ડેમોની સુરક્ષા સંબધિત વિધેયક, સરોગસી વિધેયક પર ચર્ચા સામેલ છે. સાથે ટ્રાન્સજેન્ડર પર્સન્સ બિલ ઉપર પણ ચર્ચા યથાવત્ રહેશે. આ પહેલા રાજ્યસભાની કાર્યવાહી શરુ થતા જ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીના સાંસદોએ વિરોધ શરુ કરી દીધો હતો. કોંગ્રેસ સાંસદોએ ઇલેક્ટોરલ બોન્ડને લઈને અને લેફ્ટના સાંસદોએ વિનિવેશને લઈને સદનની કાર્યવાહી બાધિત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply