Skip to main content
Settings Settings for Dark

શ્રી જાવડેકરનું નિવેદન- સિંગલ વિન્ડોઝ સિસ્ટમ દ્વારા દેશમાં ફિલ્મના શૂટિંગ માટે જરૂરી બધી જ મંજૂરીઓ મળશે

Live TV

X
  • ગોવાના પણજી ખાતે 50માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ગઈકાલથી આરંભ થયો છે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે આ મહોત્સવના આરંભની જાહેરાત કરી હતી. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન સમારંભ વખતે અભિનેતા રજનીકાંતને આઈકોન ઓફ ધ જ્યુબિલી એવોર્ડ અર્પણ કરાયો હતો. ઉદઘાટન સમારંભમાં શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર દેશમાં ફિલ્મના શૂટિંગ માટે જરૂરી બધી જ મંજુરીઓ સિંગલ વિન્ડોઝ સિસ્ટમ દ્વારા આપવાની તૈયારી કરી રહી છે. આના પરિણામે આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ ભારતમાં શુટિંગ કરવા આકર્ષાશે.  આજથી શરૂ થનાર સુવર્ણ મયુર વિભાગમાં 8 દેશોની 8 ફિલ્મો દર્શાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply