Skip to main content
Settings Settings for Dark

ડિસેમ્બર 2023માં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો, 1.65 લાખ કરોડ રૂપિયા થયી આવક

Live TV

X
  •  વર્ષ 2024ના પહેલા દિવસે આર્થિક મોર્ચેથી સારા સમાચાર, ડિસેમ્બર 2023માં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો અને 1.65 લાખ કરોડની આવક. નાણા મંત્રાલય તરફ થી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2023 વચ્ચે GSTનું કલેક્શન 12 ટકા વધીને 14.97 લાખ કરોડ રૂપિયા થયું છે. ડિસેમ્બર મહિનામાં પણ GST સંગ્રહમાં વધારો યથાવત રહ્યો. 

    ગુજરાતને GST હેઠળ રૂપિયા 5 હજાર 79 કરોડની આવક થઈ છે.નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 9 માસમાં SGST અને IGST સેટલમેન્ટ થકી કુલ રૂપિયા 46 હજાર 622 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 15 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યને GST અને વેટ હેઠળ કુલ રૂપિયા 80 હજાર 838 કરોડની આવક થઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply