Skip to main content
Settings Settings for Dark

ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલીના આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Live TV

X
  • ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલીના આજે તામિલનાડુ ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહીતે તેમને હોદો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં.

    ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલીના આજે તામિલનાડુ ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહીતે તેમને હોદો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. તામિલનાડુ વિધાનસભામાં ડીએમકે એ કુલ 234 માંથી 133 બેઠક જીતી હતી. પલાનીસ્વામીના નેતૃત્વ વાળી એ આઇ એ ડી એમ કે ને 66 બેઠક મળતા પલાનીસ્વામીએ પોતાનુ તેમજ મંત્રીમંડળનું રાજીનામુ સોમવાર રાજ્યપાલને સોપ્યું હતું. પોંડેચેરીમાં એન રંગાસ્વામી આજે એનડીએ સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્રણવાર મુખ્યમંત્રી રહી ચુકેલ રંગા સ્વામીએ 3 મેના રોજ ઉપરાજ્યપાલને પત્ર સોપીને સરકાર બનાવવા નો દાવો રજુ કર્યો હતો. રાજ્યમાં એનડીએ પાસે 16 ધારાસભ્યો છે. જેમા AINRC પાસે 10 જ્યારે ભાજપ પાસે 6 ધારાસભ્યો છે. મુખ્યમંત્રી તરીકે રંગાસ્વામીનો ચોથો કાર્યકાળ બનશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply