Skip to main content
Settings Settings for Dark

નેધરલેન્ડ અને સ્વીત્ઝરલેન્ડમાંથી પણ ભારત માટે આવી મદદ

Live TV

X
  • કોરોના સામેની લડાઇમાં વિદેશ થી ભારતમાં મદદ આવી રહી છે. નેધરલેન્ડ પણ ભારતના સહયોગ માટે આગળ આવ્યું છે.

    કોરોના સામેની લડાઇમાં વિદેશ થી ભારતમાં મદદ આવી રહી છે. નેધરલેન્ડ પણ ભારતના સહયોગ માટે આગળ આવ્યું છે. નેધરલેન્ડ થી 449 વેન્ટીલેટર , 100 ઓકસીજન કોન્સીટ્રેટર, અને આરોગ્યના ઉપકરણો ભારત પહોચ્યા છે. સ્વીત્ઝરલેન્ડે કોરોનામાં મદદના ભાગરૂપે ઓકસીજન કોન્સનટ્રેટર અને વેન્ટીલેટર સહિત 24 કરોડ રૂપિયા થી વધુની મેડિકલ સપ્લાય ભારત મોકલી છે. 600 ઓકસીજન કોન્સનટ્રેટર 50 વેન્ટીલેટર સહિત 13 ટનથી વધુ સપ્લાય ભારત પહોચી છે. ભારતીય વાયુસેના દ્વારા સિંગાપુર થી ત્રણ ક્રાયોજેનીક ઓકસીજન કન્ટેનર પાનાગઢ એરબેઝ પહોચી ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply