ડી.એમ.કે. પ્રમુખ એમ. કરુણા નિધિની તબિયતમાં સુધારો
Live TV
-
ડી.એમ.કે. પ્રમુખ એમ. કરુણા નિધિની તબિયત સુધારા પર છે. સામાન્ય નાગરિકોને આ મુદ્દે વધુ ઉત્તેજિત ન થવા પાર્ટી નેતાઓએ અપીલ કરી છે.
ડી.એમ.કે. પ્રમુખ એમ. કરુણા નિધિની તબિયત સુધારા પર છે. સામાન્ય નાગરિકોને આ મુદ્દે વધુ ઉત્તેજિત ન થવા પાર્ટી નેતાઓએ અપીલ કરી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચૈન્નાઇની હોસ્પિટલમા વરિષ્ઠ નેતા કરુણા નિધિના સ્વાસ્થ્ય અંગે તબીબો સાથે વાતચીત કરી હતી. યુરીનરી ટ્રેક ઇન્ફેકશન બાદ તાવ આવી જતાં ડી.એમ.કે. અધ્યક્ષ એમ.કરુણા નિધિને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં આઈ.સી.યુ. વિભાગમાં રાખવામાં આવ્યા છે.
