ડીડી ન્યુઝના વરિષ્ઠ પત્રકાર અને એન્કર નિલમ શર્માનું આજે ટૂંકી માંદગી બાદ નિધન
Live TV
-
ડીડી ન્યુઝના વરિષ્ઠ પત્રકાર અને એન્કર નિલમ શર્માનું આજે ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે. નિલમ શર્મા ને 2018 માં નારી શક્તિ પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. તેમના બહુમુલ્ય યોગદાન બદલ ડીડી ન્યુઝ તેમને ભાવાંજિલિ અર્પણ કરે છે.
