દેશની રાજધાની દિલ્લીમાં આવેલી જાણીતી એઈમ્સ હોસ્પિટલમાં આજે ભીષણ આગ ફાટી નીકળી
Live TV
-
દેશની રાજધાની દિલ્લીમાં આવેલી જાણીતી એઈમ્સ હોસ્પિટલમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આગ પ્રથમ અને બીજા માળે લાગી હતી. જો કે ફાયર વિભાગની 4 ગાડીઓ અને 150 જેટલા કર્મીચારીની ભારે મહેનતના કારણે થોડા સમયમાં આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને ફાયર સેફ્ટી રાખવા અપીલ કરી હતી.
