Skip to main content
Settings Settings for Dark

ડોક્ટર વિરેન્દ્રકુમારની લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથવિધિ

Live TV

X
  • લોકસભાના વરિષ્ઠ સભ્ય ડોક્ટર વિરેન્દ્રકુમારને લોકસભાના પ્રોટેમ સ્પીકરનું પદ સોંપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા હતા. વીરેન્દ્રકુમારે પ્રથમ લોકસભા બેઠકનું અધ્યક્ષપદ સંભાળીને ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. મધ્યપ્રદેશના તિકમગઢથી તેઓ સાતમીવાર લોકસભા સભ્યપદે ચૂંટાઈ આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply