Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુથી દુકાળગ્રસ્ત ચેન્નઈ માટે રવાના થઈ ટ્રેન, 50 હજાર લિટર પાણી મોકલાયું 

Live TV

X
  • પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ચેન્નઈને આજે વેલ્લોરથી ખાસ પાણીની ટ્રેન મોકલવામાં આવી હતી. વેલ્લોરના જોલારપેટ સ્ટેશનથી શુક્રવારે સવારે 50 પાણીના ટેન્કર ધરાવતી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. 

    આ ટ્રેનના પ્રત્યેક ટેન્કરમાં 50 હજાર લિટર પાણી સમાઇ શકે તેવા 50 ટેન્કર સાથેની આ ખાસ ટ્રેન બપોરે બે વાગ્યાના સુમારે ચેન્નઈ પહોંચી હતી. જેના કારણે ચેન્નઈના લોકોને રાહત મળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply