Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
તમિલનાડુના પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ 6નાં મોત, 17 ઘાયલ | DD News Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુના પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ 6નાં મોત, 17 ઘાયલ

Live TV

X
  • અજાણ્યા કારણોસર બોઈલરમાં થયો બ્લાસ્ટ, ફાયર ફાઈટર દ્વારા રાહત અને બચાવની કામગીરી

    તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. જ્યારે 17 ઇજાગ્રસ્તોને NLC લિગ્નાઇટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી બ્લાસ્ટના કારણની જાણકારી નથી મળી શકી. અ બ્લાસ્ટ કુડ્ડાલોરમાં નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશનના એક બોઇલરમાં થયો. NLCની પોતાની ફાયરફાઇટર ટીમ છે જે બ્લાસ્ટ બાદ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. સાથોસાથ કુડ્ડાલોર જિલ્લા તંત્રની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply