Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી

Live TV

X
  • તમિલનાડુમાં રાજમાર્ગ નિર્માણના કામમાં લાગેલી એક કંસ્ટ્રક્શન કંપનીની 22 ઓફિસો પર આવકવેરા વિભાગની કાર્યવાહી. દરોડા પાડીને 163 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલો સોનું જપ્ત.

    આવકવેરા વિભાગે તમિલનાડુમાં રાજમાર્ગ નિર્માણના કાર્યમાં લાગેલી એક કંસ્ટ્રક્શન કંપનીની 22 ઓફિસો પર દરોડા પાડીને 163 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. દેશમાં આવકવેરાવિભાગ તરફથી દરોડામાં અત્યાર સુધી કરવામાં આવેલી સૌથી મોટી જપ્તી છે. 

    આ દરોડા એસપીકે ગ્રુપની ઓફિસર, એસપીકે ગ્રુપ રાજ્ય સરકારની સાથે કરાર પર રોડ અને રાજમાર્ગના નિર્માણમાં લાગેલી એક ફર્મ છે. આવકવેરા વિભાગે સોમવારે સવારે 6.30 કલાકે ઓપરેશન પાર્કિંગ મની નામથી આ ઓપરેશન શરૂ કર્યું હતું. જે હેઠળ કંપનીના ચેન્નઈ, અરૂપપ્પુકોટ્ટાઇ, વેલ્લોર અે કોટપાડીમાં 22 પરિસરોમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply