તમિલનાડુમાં થોડી છૂટછાટ સાથે લોકડાઉન એક અઠવાડિયું વધુ લંબાવાયું
Live TV
-
તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને થોડી છૂટછાટ સાથે રાજ્યમાં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવાયું છે. સુધારેલી માર્ગદર્શિકા આવતીકાલથી 14 જૂન સુધી લાગુ રહેશે. સરકારે અગિયાર જિલ્લાઓ માટે અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે જ્યાં સીઓવીડ કેસની સંખ્યા ચિંતાનો વિષય છે. અન્ય જિલ્લાઓ માટે કેટલીક વધુ છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
