Skip to main content
Settings Settings for Dark

તાજેતરમાં જ નવો ડાયરોક્ટોરેટ ટેક્સ કોડ રજૂ કરવામાં આવશે: નાણામંત્રી

Live TV

X
  • સત્તરમી લોકસભાના પ્રથમ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરખાસ્તો પર ચર્ચા કરી હતી. જેમાં તેઓએ, બજેટ 2019નો ઉદેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું તે , સમાન્ય લોકોનું જીવન સરળ બને તે ઉદેશ્યથી આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.`

    સત્તરમી લોકસભાના પ્રથમ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરખાસ્તો પર ચર્ચા કરી હતી. જેમાં તેઓએ, બજેટ 2019નો ઉદેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું તે , સમાન્ય લોકોનું જીવન સરળ બને તે ઉદેશ્યથી આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે ડીજીટલ પેમેન્ટસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વઘુમાં તેમણે સદનને સંબોધતા કહ્યું કે, મીનીસ્ટ્રી દ્વારા નાણાકિય મુદ્દ ટાસ્ક ફોર્શ તૈયાર કરી દેવામાં આવી છે અને તાજેતરમાં જ નવો ડાયરોક્ટોરેટ ટેક્સ કોડ રજૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply