Skip to main content
Settings Settings for Dark

નીતિઆયોગ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંયુક્ત બેઠક યોજાઇ

Live TV

X
  • નીતિઆયોગ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંયુક્ત બેઠક થઈ રહી હતી. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય દેશના કૃષિક્ષેત્રને રિફોર્મ સાથે મજબૂત કરવાનો હતો. નોંધનીય છે કે નીતિ આયોગે કૃષિક્ષેત્રેને પ્રાથમિકતા આપતા ખાસ એક સમીતિનું ગઠન કર્યુ હતું.

    નીતિઆયોગ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંયુક્ત બેઠક થઈ રહી હતી. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય  દેશના કૃષિક્ષેત્રને રિફોર્મ સાથે મજબૂત કરવાનો હતો.  નોંધનીય છે કે નીતિ આયોગે  કૃષિક્ષેત્રેને પ્રાથમિકતા આપતા ખાસ એક સમીતિનું ગઠન કર્યુ હતું. જે અંતર્ગત આજે  વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થયાં  હતા. આ બેઠકમાં કૃષિમાં કેવી રીતે વિકાસ કરી શકાય, ઉપરાંત વેલ્યુ એડિશન  સાથે જણસોને માર્કેટમાં પહોંચાડવી , ખેડૂતો અને માર્કેટ વચ્ચે આવતા અડચણો દૂર કરવા, એપીએમસી એક્ટમાં સુધારો કરવા વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply