Skip to main content
Settings Settings for Dark

તૃણમૂલ સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં સામેલ

Live TV

X
  • તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં સામેલ થયા, તો બોલપુરથી સાંસદ અનુપમ હાજરાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમણે આશા વ્યક્ત કરી તે પશ્ચિમ બંગાળમાં ભાજપ પરિવર્તન લાવશે. વિષ્ણુપરથી લોકસભા સાંસદ સૌમિત્ર ખાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.

    તૃણમૂલ કોંગ્રેસ બોલાપુરથી સાસંદ અનુપમ હાજરાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે, અનુપમ હાજરા તેવી ગતિવિધિઓમાં જોવા મળ્યા જે પાર્ટીની વિચારધારા સાથે મેળ ખાતી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply