Skip to main content
Settings Settings for Dark

તેજશ લડાકુ વિમાનનું INS વિક્રમાદિત્ય ઉપર પ્રથમ સફળ લેન્ડિંગ

Live TV

X
  • નૌસેના માટે તૈયાર થયેલ સ્વદેશી હલકા લડાકુ વિમાને વિમાન વહાક યુધ્ધ સ્ટીમ્બર આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર પ્રથમ સફળ લેન્ડિંગ કરી હતી. ઝડપી આ લડાકુ વિમાન યુધ્ધ સ્ટીમ્બરથી પ્રથમ ઉડ્ડાનનો પ્રયાસ કરશે. લડાકુ વિમાનના વિકાસની દિશામાં દેશ માટે મોટી સફળતા છે. આ સફળ પરિક્ષણે ભારત કેટલાંક ગણતરીના દેશોના શ્રેણીમાં આવી ગયા છે. જેની પાસે આવા લડાકુ જેટ વિમાનને ડિઝાઇન કરવાની ક્ષમતા છે, જે વિમાન વાહક સ્ટીમર ઉપર ઉતરી શકે છે. આ પ્રથમવાર છે કે, જ્યારે કોઈ સ્વદેશી લડાકુ વિમાન કોઈ વિમાન વાહક સ્ટીમર ઉપર ઊતર્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply