તેલંગાણાના પાવર હાઉસમાં આગઃ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
તેલંગાણાના શ્રીસેલમ પરિયોજનામાં વીજળી ઉત્પાદન કેન્દ્રમાં સવારે આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં પાંચથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.. અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા બચાવ કાર્ય શરૂ છે,, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી મૃતકનો પરિવારને સાંત્વના પાઠવી હતી.. અને ઘાયલ થયેલા અધિકારીઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
