તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાજપ પ્રભારીની નિયુક્તિ
Live TV
-
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાજ્યના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. બીજેપીએ તેલંગાણા માટે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. મધ્ય પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી બનાવ્યા છે. આ સિવાય રાજસ્થાન માટે પ્રકાશ જાવડેકરને પ્રભારી બનાવ્યા છે. મુકુલ રોયને પશ્ચિમ બંગાળમાં બીજેપીના ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક બનાવ્યા છે
