રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલદીમીર પુતિન ભારતના બે દીવસીય પ્રવાસે
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક ભારત - રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બે દિવસીય યાત્રા પર ભારત આવી રહ્યા છે.
આ વાતચીતનો મુખ્ય એજન્ડા વેપાર અને ભાગીદારીમાં વિશેષ અધિકાર પર ચર્ચા હશે. આ સિવાય બે દેશોના ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે વિચારોનું આદાન પ્રદાન થશે. રાષ્ટ્રપતિ પુટિનની આ યાત્રામાં ભારત અને રશિયા વચ્ચે જમીનથી હવામાં વાર કરનાર એસ-400 મિસાઇલ સિસ્ટમ પર સહમતિ બનવાની આશા છે.
