Skip to main content
Settings Settings for Dark

ત્રિપલ તલાક વિધેયક બન્યો કાયદો , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી દીધી મંજૂરી

Live TV

X
  • આ કાયદાને 19 સપ્ટેમ્બર 2018થી લાગુ માનવામાં આવશે

    આખરે ત્રિપલ તલાક બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે..રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કરતા જ હવે મુસ્લિમ મહિલા વિધેયક (વિવાગ અધિકાર સંરક્ષણ) કાયદો બની ગયો છે..આ કાયદાને 19 સપ્ટેમ્બર 2018થી લાગુ માનવામાં આવશે..આ પહેલા મંગળવારે રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળી ગઈ હતી..મુસ્લિમ મહિલાઓને એકસાથે ત્રણ તલાકને અપરાધ ગણાવનાર ઐતિહાસિક વિધેયક રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું હતુ.. ઉચ્ચ સદનમાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકારી સંરક્ષણ વિધેયકના પક્ષમાં 99 મત પડ્યા જયારે 84 સાંસદોએ તેના, વિરોધમાં મતદાન કર્યું હતું.BSP, PDP, TRS, JD, AIDMK, અને TDP જેવા અનેક પક્ષોએ, મતદાનમાં હિસ્સો ન લેતા સરકારને આ બિલ પાસ કરવામાં સરળતા રહી હતી.. બિલની મંજૂરીથી વિપક્ષની નબળી રણનીતિ ઉજાગર થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply