Skip to main content
Settings Settings for Dark

ત્રીજા તબક્કામાં 116 બેઠકો માટે મતદાન થશે

Live TV

X
  • 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મંગળવારે મતદાન

    લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષો તેમના મતવિસ્તારમાં ચૂંટણી સભાઓ અને રોડ શો કરી રહ્યાં છે. ત્રીજા તબક્કામાં મંગળવારે 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 116 બેઠકો માટે મતદાન થશે. જેમાં ગુજરાતની 26, કેરળની 20, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 14-14, ઉત્તરપ્રદેશની 10, છતીસગઢની 7,ઓરિસ્સાની 6, બિહાર અને પશ્ચિમ બંગાળની 5-5, આસમની 4, ગોવાની 2 અને જમ્મુ કાશ્મીર, દાદરા નગર હવેલી ત્રિપુરાની એક-એક બેઠક સામેલ છે. આ સમય દરમિયાન પાંચમા તબક્કાના મતદાન માટે ભરેલા ઉમેદવારી પત્રની આજે ચકાસણી થશે. પાંચમાં તબક્કાનું 6 મેએ મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply