Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય વેપારી સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

Live TV

X
  • દેશભરથી હજારો વેપારી સંમેલનમાં જોડાયા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક રાષ્ટ્રીય વેપારી સંમેલનમાં દેશભરના વેપારીઓને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઇમાનદારી પૂર્વક પ્રયાસો કરવામાં આવે તો તેની સીધી અસર દેશના વિકાસ ઉપર થાય છે. ઉલ્લેખનીય છે કે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જાણકારી આપી હતી. આ સંમેલનમાં દેશભરથી આવેલા હજારો વેપારી સામેલ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply