Skip to main content
Settings Settings for Dark

24 વર્ષ પછી એક મંચ પર આવ્યા મુલાયમ સિંહ અને માયાવતી

Live TV

X
  • આ પૂર્વે બંને નેતાઓ વર્ષ 1995માં એક મંચ પર જોવા મળ્યા હતા

    લોકસભા ચૂંટણીમાં રોજ આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટના શુક્રવારે ઉત્તર પ્રદેશના મૈનપુરી ખાતેથી આવી હતી. જ્યાં આશરે બે દાયકા બાદ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજવાદીના અધ્યક્ષ માયાવતી એક મંચ પર આવ્યાં હતા. આ પૂર્વે બંને નેતાઓ વર્ષ 1995માં એક મંચ પર જોવા મળ્યા હતા. મૈનપુરી ખાતે મુલાયમ સિંહે જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે માયાવતી અને ગઠબંધનનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત માયાવતીએ પણ સભાને સંબોધી હતી. જ્યાં તેમણે મુલાયમ સિંહને ઉત્તરપ્રદેશના અસલી નેતા ગણાવ્યાં હતા. આ ઉપરાંત મહાગઠબંધનના ઉમેદવાર અને સપા સુપ્રિમો મુલાયસિંહ યાદવ જેઓ મૈનપુર બેઠકના ઉમેદવાર છે. તેઓને વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply