Skip to main content
Settings Settings for Dark

દિલ્લીના પરિવહન વિભાગના મુખ્યાલયમાં આગ

Live TV

X
  • દિલ્લીના પરિવહન  વિભાગના મુખ્યાલયમાં આગ લાગી છે...મળતી માહિતી પ્રમાણે સવારે 9 વાગ્યે સર્વર રૂમમાં આગ લાગી છે..ઘટનાસ્થળ પર ફાયર વિભાગની 12 ગાડીઓ હાજર છે...ફાયર વિભાગ આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યું છે... મહત્વનું છે કે સિવિલ લાઈન્સમાં દિલ્લીના પરિવહન વિભાગનું મુખ્યાલય આવેલું છે...હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply