Skip to main content
Settings Settings for Dark

FICCI ના પૂર્વ અધ્યક્ષત જ્યોત્સના સૂરીના 8 ઠેકાણાઓ પર ITના દરોડા

Live TV

X
  • આવકવેરા વિભાગે ભારત હોટેલના MD જ્યોત્સના સૂરી અને તેમના સહયોગીના ઠેકાણા પર દરોડા પાજ્યા છે..જ્યોત્સના સૂરીના અત્યંત નજીકના જયંત નંદાના ઘર પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે...હાલમાં આવકવેરા વિભાગે આશરે 8 સ્થળોએ દરોડા પાડ્યા છે...આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે આ કરચોરીનો મોટો મામલો છે...મહત્વનું છે કે જયોત્સના સૂરી ધ લલિત સુરી ગ્રુપની ભારત હોટેલના MD હોવાના સાથે FICCIના પૂર્વ પ્રમુખ પણ છે...ધ લલિત સુરી ગ્રુપ નવી દિલ્લીમાં ધ લલિત હોટેલો ધરાવે છે....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply