Skip to main content
Settings Settings for Dark

દિલ્લી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર ઠંડી

Live TV

X
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે.

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે  દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. રવિવારે હિમાચલમાં ફરી વખત બરફ વર્ષા થઇ હતી. શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસનું પણ સામ્રાજ્ય છવાયું હતું. દિલ્હીમાં સવારના સમયે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply