ભારતનો વિકાસ દર સારો રહ્યોઃ IMF
Live TV
-
દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ 2020નું વર્ષ આર્થિક રીતે સૌથી નબળું રહ્યું હોવા છતાં ભારતનો વિકાસ દર સારો રહ્યો છે. આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષ આઇ.એમ.એફએ વર્ષ 2021-2022 માટે કરેલા વરતારામાં જણાવ્યું હતું, કે ભારતની આર્થિક વૃદ્ધિમાં શાનદાર વધારો થશે.
દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ 2020નું વર્ષ આર્થિક રીતે સૌથી નબળું રહ્યું હોવા છતાં ભારતનો વિકાસ દર સારો રહ્યો છે. આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષ આઇ.એમ.એફએ વર્ષ 2021-2022 માટે કરેલા વરતારામાં જણાવ્યું હતું, કે ભારતની આર્થિક વૃદ્ધિમાં શાનદાર વધારો થશે. ભારતમાં વૃદ્ધિનો દર 11. 5 ટકા રહેવાનું અનુમાન છે. IMFએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ ગત વર્ષ વૈશ્વિક અર્થ વ્યવસ્થા માટે પડકાર સમાન હતું. તેમ છતાં ભારતનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે.
