દિલ્લી હિંસા: અત્યાર સુધી કુલ 436 કેસ દાખલ
Live TV
-
ઉત્તર પૂર્વી દિલ્લીના અમુક વિસ્તારોમાં થયેલી હિંસાના મામલામાં પોલીસે અત્યાર સુધી કુલ 1,427 લોકોની ધરપકડ કરી છે અને કસ્ટડીમાં લીધા છે..કુલ 436 કેસ આ હિંસાના મામલામાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 45 કેસ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે..
