Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ અનધિકૃત કૉલોનીમાં રહેતા 20 લોકોને અપાયા માલિકીના હક 

Live TV

X
  • આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા શુક્રવારે દિલ્હીની અનધિકૃત કૉલોનીઓમાં સંપતિના માલિકી હક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે પ્રમાણપત્ર રજૂ કરનાર  20 લોકોને રજિસ્ટ્રી દસ્તાવેજ સોંપ્યા હતા. 

    શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને ડીડીએના ઉપાધ્યક્ષ તરુણ કપૂરની હાજરીમાં 20 લાભાર્થીઓને સંપતિના દસ્તાવેજ આપવામાં આવ્યા હતા. આ સંપતિના મલિકી હકનું પહેલું પ્રમાણપત્ર સૂરજ પાર્કમાં રહેતી પિંકી શર્માને આપવામાં આવ્યું હતું. મંત્રી હરદીપ સિંહ પુરી આ અંગે ટ્વિટ કરીને પણ માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply