Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ 3 રાજ્યોમાં ભાજપની જીત બાદ પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન

Live TV

X
  • ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી જીત માટે મતદારોનો આભાર માનવા દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને શુભેચ્છા પાઠવી હતી.

    ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી જીત માટે મતદારોનો આભાર માનવા દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને શુભેચ્છા પાઠવી હતી. ભાજપના મંત્રીઓ, પદાધીકારીઓ અને હોદેદારોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજનો ગરીબ અને દરેક ખેડૂત પોતે કહે છે કે આ ચૂંટણી તેઓએ ખુદ જીતી છે. વડાપ્રધાને અધ્યક્ષ નડ્ડાના વખાણ કરતા કહ્યું હતું કે જે રીતે તેમણે રણનીતિને અમલમાં લાવ્યાં આ વિજય તેનું પણ પરિણામ છે, વડાપ્રધાને કહ્યું હતું કે આ ચૂંટણીમાં મે વચનો આપી મે મારો નિયમ તોડ્યો હતો. તેઓએ કહ્યું કે રાજસ્થાનમાં માવજી મહારાજને પ્રણામ કરીને ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાનમા કોંગ્રેસ સરકાર સત્તામા પરત ફરશે નહીં. કેમ કે મને રાજસ્થાનના લોકો પર ભરોસો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply