Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના પડપડગંજમાં પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી આગ, એકનું મોત

Live TV

X
  • ફાયરબ્રિગેડની 35 ગાડીઓ આગ બૂઝાવવા કામે લાગી

    દેશની રાજધાની દિલ્હીના પડપડગંજ વિસ્તારમાં આજે પેપર પ્રિન્ટિગ પ્રેસમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ..ઔદ્યોગિક વિસ્તાર પડપડગંજમાં લાગેલા આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 35 ગાડીઓ પહોંચી છે..આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.જેથી બચાવકાર્ય પણ ચાલી રહ્યુ છે..મહત્વનુ છે કે આ પહેલા દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં પણ એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી..જેમાં 18 લોકો ઘાયલ થયા હતા..અને ફાયરબ્રિગેડની 14 ગાડીઓ સ્થળ પર પહોચી હતી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply