Skip to main content
Settings Settings for Dark

દેશના તમામ પર્વતીય રાજ્યોમાં ઠંડી અને બરફ વર્ષાના કારણે સામાન્ય જીનજીવન પ્રભાવિત

Live TV

X
  • દિલ્હીમાં કાતિલ ઠંડી, હિમાચલપ્રદેશ, દેહરાદૂન, હરિદ્રારમાં બરફવર્ષાની આગાહી

    દેશના તમામ પર્વતીય રાજ્યોમાં ઠંડી અને બરફ વર્ષાના કારણે સામાન્ય જીનજીવન પ્રભાવિત થયું છે. એક તરફ જ્યાં પ્રવાસીઓ બરફ વર્ષમાં ફરવા નિકળ્યા છે તો દેશના મેદાની વિસ્તારમાં સખત ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પહાડી રાજ્યોમાં બરફ વર્ષા અને દિલ્હી સહિત મેદાની રાજ્યોમાં વરસાદના કારણે સખત ઠંડી પડી રહી છે.  ચમોલી જિલ્લામાં ત્રણ દિવસોથી સખત વરસાદ અને બરફ વર્ષાના કારણે તાપમાનમાં ઘણો ઘટાડો થયો છે. આગામી 24 કલાકમાં મોસમ વિભાગે દેહરાદૂન, પૌડી, હરીદ્વાર અને નૈનિતાલમાં બરફ વર્ષાની આગાહી છે. દિલ્હી અને એનસીઆરમાં પણ વાતાવરણમાં ફેરફાર થયો છે. બુધરાતની રાતથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. મોસમ વિભાગે આગામી 3-4 દિવસમાં તાપમાનનો ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply