દિલ્હીના પ્રગતિ મેદાનમાં 39માં ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદ્ધાટન
Live TV
-
દેશના વિકાસમાં અને અર્થવ્યવસ્થામાં MSME ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે - નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં 39માં ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદ્ધાટન કર્યું હતું.. નીતિન ગડકરીએ આ મેળામાં અનેક સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.., આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં અને અર્થવ્યવસ્થામાં MSME ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, MSME ક્ષેત્રએ દેશના વિકાસનું એન્જિન છે અને તે દેશના 11 કરોડ લોકોને રોજગારી આપે છે.
