Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના બુરાડીમાં એક ઘરમાંથી 11 લાશો શંકાસ્પદ હાલતમાં મળી

Live TV

X
  • પોલીસને રવિવારે સૂચના મળી હતી કે, બુરાડીના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ પાસેના એક ઘરમાં બે પરિવારોના લોકો મરેલ સ્થિતિમાં પડ્યા છે. 

    રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારના એક મકાનમાંથી શંકાસ્દ અવસ્થામાં 11 લાશો મળી આવતા ચકચાર મચી છે. પોલીસને રવિવારે સૂચના મળી હતી કે, બુરાડીના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ પાસેના એક ઘરમાં બે પરિવારોના લોકો મરેલ સ્થિતિમાં પડ્યા છે. 

    બીજા માળે લોખંડની એંગલ પરથી 10 લોકોએ ફાંસો ખાધો હતો, જ્યારે તેમની માતાની લાશ જમીન પર પડેલી હતી. તમામની આંખો પર પટ્ટી બાંધેલી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પરિવારના લોકો મૂળે રાજસ્થાનના રહેવાસી હતા. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply