દિલ્હીની આબકારી નીતિ મામલે ઈડીની કસ્ટડીમાં રહેલા કે. કવિતાની કસ્ટડી આજે પૂર્ણ
Live TV
-
દિલ્લીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે કે. કવિતા અંગે સુનાવણી કરવામાં આવશે
દિલ્હીની આબકારી નીતિ મામલે અને રૂપિયા 100 કરોડની લાંચ લેવાના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કે. કવિતાની ધરપકડ બાદ તેમની પૂછપરછ કરવામાં હતી. જે બાદ ઈડીની કસ્ટડીમાં રહેલા કે. કવિતાની કસ્ટડી આજે પૂ્ર્ણ થઈ રહી છે. ત્યારે દિલ્લીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે કે. કવિતા અંગે સુનાવણી કરવામાં આવશે.