Skip to main content
Settings Settings for Dark

દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે આજે મધરાત સુધીમાં દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરવા અંગેની પ્રક્રિયાને લઈને એક રાષ્ટ્રીય સ્તરની નીતિ બનાવશે.

    સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોવિડ પ્રબંધનને લઈને નવા દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.  સુપ્રીમ કોર્ટે આજે મધરાત સુધીમાં દિલ્હીની ઓક્સિજન પુરવઠાની અછતને પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરવા અંગેની પ્રક્રિયાને લઈને એક રાષ્ટ્રીય સ્તરની નીતિ બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર આ નીતિને દેશની તમામ રાજ્ય સરકારોએ પણ અનુસરવું પડશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply