દિલ્હીમાં અનધિકૃત વસાહતોની સીમા નક્કી કરવા વેબસાઇટ થઈ લોન્ચ
Live TV
-
કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ આજે પોર્ટલની શરૂઆત કરી, જેમાં દિલ્હીની અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોને માલિકી આપવાની પ્રક્રિયા આગળ ધપાવી છે.
કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરાયેલા આ પોર્ટલ પર તમામ 1,731 વસાહતોના નકશા અપલોડ કરવામાં આવશે અને નિવાસી કલ્યાણ એસોસિએશન આ અંગે તેમના સૂચનો અથવા ફરિયાદો નોંધવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કોલોનીમાં રહેતા લોકોને માલિકી આપવાની પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
