Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની સંસદીય દળની બેઠક મળી

Live TV

X
  • નવી દિલ્હી ખાતે યોજાયેલી ભાજપ સંસદીય દળની બેઠક પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 365 દિવસ 110 વિદેશના પ્રતિનિધિમંડળો સાથે બેઠક કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે અન્ય દેશના લોકો ભારત પાસેથી દવા અને વેક્સિન મોટાપાયે મંગાવી રહ્યા હોવાની વાત પણ બેઠકમાં કરવામાં આવી હતી. જેના કારણે દરેક ક્ષેત્રે આજે ભારત વિશ્વમંચ પર વધુ મજબૂત બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply