Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત મોટા નેતાઓએ હાજરી આપી

    દિલ્હીમાં રવિવારે ભાજપના કાર્યાલય પર પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી..જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત મોટા નેતાઓએ હાજરી આપી..આ બેઠકમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોની બીજી યાદીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો..આ બેઠકમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ , પ્રકાશ જાવડેકર,  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply