Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં રાષ્ટ્રપતિ કોવિંદના પત્ની બનાવી રહ્યા છે માસ્ક

Live TV

X
  • અલગ અલગ શેલ્ટર હોમમાં પહોંચાડાય છે માસ્ક

    કોરોના વાયરસ વિરુદ્ધ દેશની લડાઇમાં દરેક વ્યક્તિ હાલ પોતાની રીતે નાની મોટી સહાય કરી રહ્યું છે. આ સંકટના સમયે આપણે શક્ય તેટલી એકબીજાને મદદ કરવી જરૂરી છે. ત્યારે આ જ વિચારને આચારમાં મૂકી રહી છે દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ . જે રાષ્ટ્રપતિ સંપદા પરિસર સ્થિત શક્તિ હાટમાં લોકો માટે માસ્ક બનાવી રહી છે. આ માસ્કને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવશે. શક્તિ હાટમાં બનાવેલા આ માસ્કને દિલ્હી શહેરી આશ્રય સુધાર વોર્ડના અલગ અલગ શેલ્ટર હોમમાં આપવામાં આવશે. આ તસવીરમાં પણ દેખી શકાય છે કે માસ્ક બનાવતી વખતે દેશની પ્રથમ મહિલા એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની સવિતા કોવિંદે પોતાના ચહેરાને લાલ રંગના કપડાથી બનાવેલા માસ્કથી ઢાંક્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply