Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં વિશ્વ મોબીલિટી શિખર સંમેલન, PMએ કર્યુ સંમેલનનું ઉદઘાટન

Live TV

X
  • આ સંમેલનમાં દેશના પરિવહનને સમુચિત દૃષ્ટિકોણથી જોઈને અલગ અલગ પહેલુ ઉપર વિચાર વિર્મશ થશે

    દેશની પરિવહન વયવસ્થાને વિશ્વસ્તરીય બનાવવા માટે મીશન મોડમા કામ થઈ રહ્યું છે અને આજે તે કડીમાં દિલ્હીમાં વિશ્વ મોબીલીટી શીખર સંમેલન યોજાઈ રહ્યું છે. આ શીખર સંમેલન ,દેશમાં મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકસિત કરવામાં સફળ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ સંમેલનનું ,ઉદઘાટન કરશે. આ સંમેલનમાં ,દેશના પરિવહનને સમુચિત દૃષ્ટિકોણથી જોઈને અલગ અલગ પહેલુ ઉપર વિચાર વિર્મશ થશે. મોબીલીટીને લઈને આ પ્રકારનો મહાકુંભ પ્રથમવાર ભારતમાં આયોજિત થઈ રહ્યા છે. જેનાથી, મોબીલીટી ક્ષેત્રમાં અને સાથે ભાવિ સંભાવના અને પડકારોને ઉકેલવા દેશની તૈયારીનું મુલ્યાંકન કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply