Skip to main content
Settings Settings for Dark

દિલ્હી કોર્ટે 10 આરોપીઓને 12 દિવસ માટે NIAની કસ્ટડીમાં સોંપવાનો કર્યો હુક્મ

Live TV

X
  • નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા , ટેરર મોડ્યુ્અલ્સમાં ઝડપાયેલા દસ સંદિગ્ધોને , દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા હતા.

    નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા , ટેરર મોડ્યુ્અલ્સમાં ઝડપાયેલા દસ સંદિગ્ધોને , દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે દસેય આરોપીઓને , 12 દિવસ માટે , એનઆઈએની કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે. એનઆઇએએ દેશભરમાં 17 સ્થળોએ દરોડા પાડીને , આઇ.એસ.આઇ.એસ. સાથે સાંઠગાંઠ ધરાવતાં , સંદિગ્ધોની ધરપકડ કરી હતી. આમરોહાના એક મૌલવીની પણ , એનઆઇએએ ધરપકડ કરી હતી. એનઆઇએએ પાડેલા દરોડામાં ,, વિસ્ફોટકો, રોકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે , એનઆઇએની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી કિરણ રીજીજુએ પણ , એનઆઇએની કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું , કે કોઇપણ ઘટનાને અઁજામ આપતા પહેલાં , એનઆઇએએ સંદિગ્ધોને ઝડપી લીધાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply