Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ખાતે આજથી 28મો વિશ્વ પુસ્તક મેળાનો પ્રારંભ

Live TV

X
  • નવી દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં આજથી 28મા વિશ્વ પુસ્તક મેળાનો આરંભ થયો છે, જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કર્યું છે. વિશ્વ પુસ્તક મેળામાં આ વખતે મુખ્યત્વે મહાત્મા ગાંધીના લેખનને દર્શાવવામાં આવશે. 

    નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળો આ 12મી જાન્યુઆરી સુધી ચાલશે. પુસ્તક મેળો રોજ 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ભારતીય પ્રકાશકો સિવાય યુરોપ અને એશિયાના 23 દેશોના પુસ્તકોનો આ મેળામાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply