દિલ્હી પોલીસે જામિયામાં વિરોધ પ્રદર્શન સમયનો વીડિયો જાહેર કર્યો
Live TV
-
પ્રદર્શનકર્તાઓને શાંતિ રાખવા દિલ્હી પોલીસ વીડિયોમાં અપીલ કરી રહી છે. પણ જોકે અપીલની કોઇ અસર જોવા મળી નહતી.
દિલ્હી પોલીસે જામીયામાં પ્રદર્શન વિરૂદ્ધ એક વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયો 3 મિનિટ 51 સેકન્ડનો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે દિલ્હી પોલીસ જામીયા યુનિવર્સિટી બહાર પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે, જોકે આ અપીલની કોઈ અસર જોવા મળી રહી નથી
